Hot Posts

6/recent/ticker-posts

ટેકનોલોજી સ્પેશિયલ ફિચર્સ ::WhatsApp વાપરતી વખતે ભૂલથી પણ ન કરશો ભૂલ નહીંતર…


 ટેકનોલોજી સ્પેશિયલ ફિચર્સ ::WhatsApp વાપરતી વખતે ભૂલથી પણ ન કરશો ભૂલ નહીંતર…

  • Don't even make a mistake while using WhatsApp or else…

WhatsApp આજના સમયની એકદમ મહત્વની જરૂરિયાત બની ગયું છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કારણે હજારો કિલોમીટર દુર બેઠેલા પ્રિયપાત્ર કે મિત્રો સાથે ખૂબ જ સરળતાથી સંપર્ક સાધી શકાય છે. પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે એમ જેમ વોટ્સએપના ફાયદા છે એ જ રીતે તેનાથી નુકસાન પણ થઈ શકે છે. આજે અમે અહીં તમને આવા જ ભૂલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારે વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે ટાળવું જોઈએ નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આવો જોઈએ કઈ છે એ ભૂલ…

આ પણ વાંચો :  QR Code Scams: One Mistake And The Bank Account Will Be Empty,

  • જે રીતે વોટ્સએપ આપણા બધા માટે કમ્યુનિકેશનનું એક મહત્વનું મોટું પ્લેટફોર્મ છે એ જ રીતે સ્કેમર્સ માટે પણ તે એક મહત્વનું પ્લેટફોર્મ છે. આ જ પ્લેટફોર્મ મદદથી તેઓ સ્કેમ કરે છે અને લોકોને ચૂનો લગાવે છે. સ્કેમર્સને તમારૂ વોટ્સએપ એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે માત્ર તમારા ફોન નંબર અને એક ઓટીપીની જ જરૂર હોય છે. જો તમે ભૂલથી આ ઓટીપી સ્કેમર્સ સાથે શેર કરી દીધો તો તમારી બધી પર્સનલ ડિટેલ્સ સ્કેમર્સ પાસે પહોંચી જશે અને એ એનો ફાવે તેવો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો :  JioBook Laptop: મોબાઈલ કરતા પણ ઓછા ભાવ મેળવો Jio નું આ લેપટોપ જાણો કયું છે આ લેપટોપ

  • આનાથી બચવા તમારે શું કરવાનું છે એ વિશે વાત કરીએ પણ એ પહેલાં સ્કેમર્સ કઈ રીતે કામ કરે છે એ જાણી લઈએ. સ્કેમર્સ સૌથી પહેલા તો તમારા નમ્બરથી એકાઉન્ટ ઓપન કરશે અને રજીસ્ટર મોબાઈલ ફોન નંબર પર એક વેરીફીકેશન કોડ આવશે. તેઓ કોઈ પણ ભોગે તમારી પાસેથી આ કોડ માંગશે. જો તમારી પાસે પણ એવો કોઈ કોડ આવે તો આ કોડ કે ઓટીપી કોઈની સાથે પણ શેર કરવાની ભૂલ કરશો નહીં.

આ પણ વાંચો : How To Enable Two-Step Verification PIN For WhatsApp Account 2024

  • સામાન્ય પણે સાયબર ક્રિમીનલ તમને કોલ કરીને બેંક કે કોઈ સરકારી વિભાગના કર્મચારીઓ બનીને આ વેરીફીકેશન કોડ માંગશે, પણ તમારે એ કોડ શેર ન કરવો જોઈએ. જો તમે કોડ શેર કરશો તો એમને તમારા વોટ્સએપ એકાઉન્ટનું એક્સેસ મળી જશે અને તેઓ તમારી પર્સનલ ઇન્ફોર્મેશનનો ખોટો ઉપયોગ કરી શકે છે. અને તમે કોઈ મોટી મુસીબતમાં ફસાઈ જશો.

આ પણ વાંચોઃ-17 સપ્ટેમ્બરથી થઇ રહ્યો છે પિતૃ પક્ષનો આરંભ, આ છે શ્રાદ્ધની તિથિ




અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

read more my ewbsite aartikal ::


વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0 Comments