પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં થઇ જશે ડબલ: જમા કરો 05 લાખ, જુઓ કેટલા મહિનામાં 10 લાખ મળશે
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં થઇ જશે ડબલ : પોસ્ટ ઓફિસમાં વિવિધ પ્રકાર સેવિંગ અને ઈન્વેસ્ટની સ્કીમ્સ આવતી રહેતી હોઈ છે ઘણા બધા લોકો આવી યોજનાઓ માં રોકાણ કરતા હોઈ છે . જેમાં આપણા રોકાણ માં વધુ એવું સારૂ રિટર્ન મળતું હોઈ આજે અમે એક સ્કીમ ની માહિતી લઈ ને આવી ગયા છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં થઇ જશે ડબલ
✅ નીચેના આર્ટિકલ વાંચો
💥પર્સમાં રાખવા માત્ર 50 રૂપિયામાં જ ઘરે બેઠા મંગાવો PVC Aadhaar Card, આ રહી પ્રોસેસ |
|
💥Aadhar Card Correction Limit 2024-25 : હવે આધારકાર્ડ સુધારવાની આ એક જ મોકો, જાણો યૂઆઇડીએઆઈ એ શું કહ્યું |
|
💥ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના | NAMO E-Tablet Yojana Gujarat |
|
💥નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ? |
|
💥Gratuity Calculation: ગ્રૅચ્યુઇટી ગણતરી સરળ, ફોર્મ્યુલા જાણો અને નિવૃત્તિ પર તમને કેટલું મળશે |
|
💥Card Link With Family : પોતાનાં આધાર કાર્ડ સાથે પરિવાર સભ્યના આધાર કાર્ડ લિંક કરી શકો ? જાણો સંપૂર્ણ પ્રોસેસ |
|
💥PM Home Loan Subsidy :સરકાર લોકોને 3% વ્યાજ દરે 50 લાખ રૂપિયાની લોન આપશે. |
- પોસ્ટ ઓફિસ દ્વારા દરેક નાગરિક માટે એક સ્કીમ કરવા માં આવેલ છે. જે તમારું રોકાણ ને ડબલ કરી આપે છે. આસ સ્કીમ ની ખસિયાત એ છે કે સરકારી યોજના હોવાના લીધે એમાં રિસ્ક પણ નથી સાથે તમને ગેરેન્ટેડ રિટર્ન સમયસર મળી જશે.
- હવે આ પોસ્ટ ઓફિસની આ સ્કીમ ની વાત કરીયે તો એનું નામ કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra) સ્કીમ છે. આ સ્કીમ માં તમારા રોકાણ કરેલા પૈસા ડબલ થવાની ગેરેન્ટી આપવામાં આવે છે. આ પોસ્ટ ઓફિસની KVP સ્કીમ માં હાલમાં 7.5 ટકાના દરથી વાર્ષિક વ્યાજ આવામાં આવે છે.
આ પણ વાંચો- : Gunotsav School Report card available now
તમારા રોકાણ કરેલા પૈસા હવે આટલા ડબલ
- પેહલા આ પોસ્ટ ઓફિસની આ સ્કીમ કિસાન વિકાસ પત્ર યોજનામાં પૈસા ડબલ થવામાં 120 મહિના લાગતા હતા. પરંતુ હવે આ ઘટાડી ને હવે 115 મહિના કરવામાં છે. જો તમે આ યોજનામાં 5 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમારા પૈસા 115 મહિના માં ડબલ થઈ જશે.
એકાઉન્ટ કેવી રીતે ખોલાવશો
- આ પોસ્ટ ઓફિસની આ સ્કીમ કિસાન વિકાસ પત્ર યોજનામાં એકાઉન્ટ ખોલાવવા ઈચ્છો છો તો જરૂરી આધાર પૂર્વ આપી ને ખાતું ખોલાવી શકો છો. આ સ્કીમ માં નોમિની નું નામ આપવું જરૂરી છે.
આ પણ વાંચો- : Google Pay Business Loan 2024 : ગૂગલ પે તરફથી માત્ર ₹111 ના હપ્તામાં ₹15000 ની લોન, આ રીતે અરજી કરો
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી કે આ વેબસાઈટ સરકારી વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..