લેપટોપ ખરીદ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો અરજી કરવાની માહિતી ગુજરાતીમાં

લેપટોપ ખરીદ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો અરજી કરવાની માહિતી ગુજરાતીમાં

Gujrat
0

 લેપટોપ ખરીદ સહાય યોજના 2024: સન્માન પોર્ટલ પર ઓનલાઇન ફોર્મ શરુ, વાંચો અરજી કરવાની માહિતી ગુજરાતીમાં



લેપટોપ ખરીદ સહાય યોજના 2024: શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય યોજના ની માહિતી આપવામાં આવેલ છે. આ યોજનાઓ લાભ કઈ રીતે લેવો તેમજ કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે એની સંપૂણ માહિતી આપેલ છે.

લેપટોપ ખરીદ સહાય યોજના 2024

યોજનાનું નામ

લેપટોપ ખરીદ સહાય યોજના 2024

વિભાગનું નામ

ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ

યોજનાનો હેતુ

શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે

અરજી કરવાનો પ્રકાર

ઓનલાઇન

સત્તાવાર વેબસાઇટ

https://sanman.gujarat.gov.in/

લેપટોપ ખરીદ સહાય યોજના 2024 શરતો 

  • ધો – ૧૨ બોર્ડની પરીક્ષામા ઉતીર્ણ થયેલ અને ઓલ ઓવર ૭૦ કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને યોજનાનો લાભ.
  • પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.
  • જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના/ સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સબંધિત વાલીનો છેલ્લા એક વર્ષથી લેબર વેલ્ફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

લેપટોપ વિધાર્થીના નામે ખરીદ કરેલ હોવું જોઈએ.

  1. જે વિધ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર નથી.
  2. જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા ૬ (છ) માસમાં અરજી કરવાની રહશે.

આ પણ વાંચો-

 Vivo કંપનીએ નવા અંદાજમાં DSLR કેમેરા ક્વોલિટી સાથે Vivo V40 5G સ્માર્ટફોન લોન્ચ લોન્ચ કર્યો, 12GB રેમ અને 512GB સ્ટોરેજ

Laptop Sahay Yojana Gujarat 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં

Laptop Sahay Yojana 2024 માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://sanman.gujarat.gov.in/
  • ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ વિકલ્પ પર ક્લિક કરો
  • લેપટોપ ખરીદ સહાય યોજના શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ કાઢી અરજી અને યોજનાને અનુરૂપ દસ્તાવેજો સ્કેન કરી પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે અથવા અરજીમાં દર્શાવેલ કચેરી ખાતે રજૂ કરવાના રહેશે
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચો-  

Aadhar Card Link With Family : પોતાનાં આધાર કાર્ડ સાથે પરિવાર સભ્યના આધાર કાર્ડ લિંક કરી શકો ? જાણો સંપૂર્ણ પ્રોસેસ

મહત્વપૂર્ણ લિંક :

લેપટોપ ખરીદ સહાય યોજના બોનાફાઇડ પ્રમાણપત્ર

અહીં ક્લિક કરો

લેપટોપ ખરીદ સહાય યોજના 2024 માં ઓનલાઇન અરજી કરો

અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ

અહીં જોડાઓ

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

  1. લેપટોપ ખરીદ સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ શું છે ?

લેપટોપ ખરીદ સહાય યોજના 2024 સત્તાવાર વેબસાઇટ. https://sanman.gujarat.gov.in/ છે.

અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી કે આ વેબસાઈટ સરકારી વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

અલ્પાપટેલ

નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

  1. લેપટોપ ખરીદ સહાય યોજના 2024 માં અરજી કઈ રીતે કરવાની રહેશે ?

લેપટોપ ખરીદ સહાય યોજના નો લાભ લેવા તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !