Aadhar Card Link With Family : પોતાનાં આધાર કાર્ડ સાથે પરિવાર સભ્યના આધાર કાર્ડ લિંક કરી શકો ? જાણો સંપૂર્ણ પ્રોસેસ

Aadhar Card Link With Family : પોતાનાં આધાર કાર્ડ સાથે પરિવાર સભ્યના આધાર કાર્ડ લિંક કરી શકો ? જાણો સંપૂર્ણ પ્રોસેસ

Gujrat
0

Aadhar Card Link With Family : પોતાનાં આધાર કાર્ડ સાથે પરિવાર સભ્યના આધાર કાર્ડ લિંક કરી શકો ? જાણો સંપૂર્ણ પ્રોસેસ

Aadhar Card Link With Family : આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજ છે, અત્યારે આધારકાર્ડ વગર નાનામાં નાનું કામ પણ મુશ્કેલ બને છે. કોઈ પણ નાનું મોટું કામ હોય તો ઘણીવાર પરિવાર જનોના આધાર કાર્ડની પણ જરૂર પડે છે અને એ માટે આપણે કોલ કરીને ફોટા મંગાવતા હોય છે, પરંતુ હવે તમને જ્યાં પણ તમારા પરિવારના સભ્યોના આધારકાર્ડની જરૂર પડશે તો તે માટે ફોટા મંગાવવાની જરૂર નહીં પડે. ફેમિલીનું આધાર કાર્ડ લિંક કરી સરળતાથી જે તે સભ્યનું આધારકાર્ડ મેળવી શકો છો, તો ચાલો જાણીએ કે આ કેવી રીતે થશે…

Aadhar Card Link With Family

આ માટે તમારે સૌ પ્રથમ પ્લે સ્ટોર કે એપ સ્ટોર માંથી માય આધાર નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે.

  • અહી તમારે લોગીન કરવા માટેની જરૂરી વિગતો દાખલ કરી લોગીન કરવાનું છે અને તમારું એકાઉન્ટ બનાવી લેવાનું રહેશે.
  • હવે આ એપમાં તમને એડ ફેમિલી મેમ્બરનું ઓપ્શન જોવા મળશે, આ વિકલ્પની મદદથી તમે તમારા ફેમિલી મેમ્બરનું આધારકાર્ડ લિંક કરી શકશો.
  • આ એડ ફેમિલી મેમ્બરનું ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જે પણ સભ્યનું આધાર કાર્ડ લિંક કરવા ઈચ્છો છો તેની વિગતો દાખલ કરવાનું થશે, જેમ કે… આધાર નંબર, નામ, જન્મ તારીખ, તે સભ્ય સાથે તમારો સબંધ વગેરે
  • આ વિગતો દાખલ કર્યા બાદ તમારા ફેમિલી મેમ્બરના આધાર કાર્ડ સાથે લિંક નંબરમાં ઓટીપી આવશે.

આ ઓટીપી દાખલ કરો.

  • આ પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમારા મોબાઈલમાં તમારા ફેમિલી મેમ્બરનું આધાર કાર્ડ લિંક થઈ જશે અને તમે ગમે ત્યારે તેનું આધારકાર્ડ ડાઉનલોડ કરી નકલ પણ કાઢી શકો છો.

શું આ પ્રક્રિયા સુરક્ષિત છે ?

  • આધારકાર્ડ એક નાજુક દસ્તાવેજ છે એટલે આ સવાલ દરેકના મનમા થાય જ કેમ કે જો કોઈ પણ તમારા મોબાઈલ માંથી આધારકાર્ડની માહિતી લઈ લે તો તેનો દૂર ઉપયોગ કરી શકે છે, પરંતુ તમારે ગભરાવવાની જરૂર નથી કેમ કે તમે આ ડિજિટલ આધાર કાર્ડ પર બાયોમેટ્રિક લોક જેમ કે ફિંગર પ્રિન્ટ અથવા પીન લોક લગાવી શકો છો.

શું ફાયદો થશે ?

  • ઉપર જણાવેલી રીતથી તમે તમારું અને તમારા પરિવાર સભ્યોના આધાર કાર્ડ ડિજિટલ રીતે તમારા મોબાઈલમાં રાખી શકો છો જેથી તમારે દરેક જગ્યાએ આધારકાર્ડ સાથે લઈને ફરવું પડતું નથી તેમજ કોઈ પણ સ્થતિમા તાત્કાલિક રીતે તમે તમારું આધારકાર્ડ મેળવી શકો છો.
  • આ ઉપરાંત ક્યારેક ફેમિલીના આધારકાર્ડની જરૂર પડે તો ફોટા મંગાવવાની જરૂર નહીં પડે, તમારા મોબાઈલ દ્વારા જ જે તે ફેમિલી મેમ્બરનું આધારકાર્ડ મેળવી શકશો.
  • આશા રાખું છું કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી લાગી હશે. જો માહિતી ગમી હોય તો આ લેખ તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને તમારા વોટસએપ ગ્રુપમાં પણ આ લેખ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી કે આ વેબસાઈટ સરકારી વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.

અલ્પાપટેલ

નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !