Air Force School Gandhinagar Recruitment: એયર ફોર્સ સ્કૂલ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર રૂપિયા 33,000 સુધી
Air Force School Gandhinagar Recruitment: એયર ફોર્સ સ્કૂલ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Irrigation Department Recruitment 2024: સિંચાઈ અને વીજળી વિભાગમાં નવી ભરતી, લાયકાત 10મું 12મું પાસ |
Air Force School Gandhinagar Recruitment । એયર ફોર્સ સ્કૂલ ગાંધીનગર ભરતી
સંસ્થા |
એયર ફોર્સ સ્કૂલ |
પદ |
વિવિધ |
અરજી માધ્યમ |
ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ |
15 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ |
મહત્વની તારીખો:
- એયર ફોર્સ સ્કૂલના ભરતી જાહેરનામામાં આપવામાં આવેલ વિગતો અનુસાર, વિભાગ દ્વારા આ ભરતીની જાહેરાત 05 ઓક્ટોબર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી તેમજ અરજી કરવાની તારીખ 15 ઓક્ટોબર 2024 છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા માંગે છે તેઓને નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં જવાનું રહેશે.
પદોના નામ:
- એયર ફોર્સ સ્કૂલની આધિકારિક જાહેરાતમાં જણાવવામાં આવેલ જાણકારી મુજબ, વિભાગ દ્વારા નર્સરી ટીચર ટ્રેનિંગ, ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર તથા સ્પેશિયલ એજ્યુકેટરની પોસ્ટ પર ભરતી ચાલી રહી છે.
અરજી ફી:
GSERC Recruitment 2024 for 4092 Shikshan Sahayak (TAT-HS) Post |
- એયર ફોર્સ સ્કૂલની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેશે નહિ.
વયમર્યાદા:
- સરકારી શાળાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વય મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં મહિલા તથા વિકલાંગ ઉમેદવારોને વયમર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે.
પગારધોરણ:
- વાયુસેના શાળાની ઓફિશ્યિલ નોટિફિકેશનમાં મળેલ વિગતો અનુસાર, આ ભરતીમાં સિલેક્શન મેળવ્યા બાદ કેન્ડિડેટને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકે છો.
પદનું નામ |
વેતન |
નર્સરી ટીચર ટ્રેનિંગ |
રૂપિયા 18,000 ફિક્સ |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર |
રૂપિયા 33,000 ફિક્સ |
સ્પેશિયલ એજ્યુકેટર |
રૂપિયા 33,000 ફિક્સ |
what up join |
પસંદગી પ્રક્રિયા:
- એયર ફોર્સ સ્કૂલની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન નિયત તારીખે ઇન્ટરવ્યૂ લીધા બાદ કરવામાં આવશે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
- વાયુસેના શાળાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાતો માટે નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાતનો સંદર્ભ લઇ જોઈ શકો છો.
અરજી પ્રક્રિયા:
- ગવર્નમેન્ટ સ્કૂલની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો તમારે ઇન્ટરવ્યૂ તારીખે રૂબરૂ જવાનું રહેશે જેની તારીખ 15 ઓક્ટોબર 2024 સવારે છે જેમાં રજીસ્ટ્રેશન ટાઈમ સવારે 8:00 કલાકથી 9:30 કલાક સુધી છે.
- ઇન્ટરવ્યુનું સ્થળ – એરફોર્સ સ્કૂલ ગાંધીનગર. C/O HQ SWAC(U), એરફોર્સ સ્ટેશન વાયુશક્તિ નગર, લેકાવાડા, ગાંધીનગર, ગુજરાત-382042 છે.
આવેદન કરવા માટે જરૂરી લિંક:
નોટિફિકેશનની માહિતી માટે |
|
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે |
|
letest job પર જવા માટે |
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.