રેશનકાર્ડ eKYC માટે સારા સમાચાર: રેશનકાર્ડમાં ઈ કેવાયસી માટે ની તારીખ લંબાવવામાં આવી

રેશનકાર્ડ eKYC માટે સારા સમાચાર: રેશનકાર્ડમાં ઈ કેવાયસી માટે ની તારીખ લંબાવવામાં આવી

Gujrat
0

 રેશનકાર્ડ eKYC માટે સારા સમાચાર: રેશનકાર્ડમાં ઈ કેવાયસી માટે ની તારીખ લંબાવવામાં આવી


  • રેશનકાર્ડ મા ઈ કહેવાયસી કરવું એ ફરજિયાત બન્યું છે. જે કોઈપણ રેશનકાર્ડ ધારક મિત્રો છે અને તે રેશનકાર્ડનો ઉપયોગ કરે છે તો તેમને ફરજિયાત રેશનકાર્ડનો ઈ કેવાયસી કરવાનું રહે છે. તો અત્યારે રેશનકાર્ડ ધારકો ને e kyc જેમને પણ બાકી છે, તેમના માટે સારા સમાચાર આવ્યા છે સરકાર દ્વારા ઈ કેવાયસી ની તારીખ લંબાવવામાં આવેલી છે.

રેશનકાર્ડ ઈ કેવાયસી

  • રેશનકાર્ડ ની અંદર કઈ રીતે ઈ કેવાયસી કરવું અને એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કર્યા બાદ તેનું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે અગાઉ પોસ્ટ દ્વારા આપી છે. તો રેશનકાર્ડ ધારક મિત્રો માટે શું છે સમાચાર તે વિશેની ચર્ચા આપણે આ લેખની અંદર કરીએ.

Ration card ekyc 2024

  • રેશનકાર્ડ એ એવું પ્રકારનું કાર્ડ છે કે જે જરૂરિયાત મંદ અને ગરીબ લોકો માટે કે જેમને સસ્તા ભાવે અનાજ આપતું એક કાર્ડ છે. સરકાર દ્વારા આની અગાઉ ઈ કેવાયસી કરવા માટે નાગરિકોને અપીલ કરવામાં આવેલી હતી, સરકાર દ્વારા ઈ કેવાયસી શા માટે કરવામાં કહેવામાં આવ્યું હતું. E kyc તમે નહીં કરો તો શું થશે ? 
  • ઈ કેવાયસી કરવાથી જે કોઈ પણ રેશનકાર્ડ ની અંદર વધારાના નામ હશે તેમનું ઈ કેવાય છે નહીં થાય અને જે કોઈ લોકો મૃત્યુ પામેલા હોય અને તેમના નામે અનાજ મળતા હોય તો ઈ કેવાયસી દ્વારા આ પ્રકારના જે વધારાના નામો છે તે માં ઘટાડો થશે.

રેશનકાર્ડ ekyc ની નવી તારીખ જાહેર 

  • રેશનકાર્ડનું ઈ કેવાયસી કરવા માટે સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર 2024 ની તારીખ જાહેર કરવામાં આવી હતી અને ત્યાં સુધીમાં દરેકને ઈ કેવાયસી કરવાની જાહેરાત કરવામાં આવેલી હતી પરંતુ સરકાર દ્વારા હવે નવી તારીખ જાહેર કરવામાં આવેલી છે જેના કારણે જે કોઈપણ નું ઈ કહેવાય સી બાકી હોય તે આ નવી તારીખ સુધીમાં કરી શકે છે. સરકાર દ્વારા નવી તારીખે 31/12/2024 જાહેર કરવામાં આવેલી છે. એટલે કે ત્રણ મહિનાનો વધારો કરવામાં આવેલ છે એટલે જે કોઈપણ ને ઈ કેવાયસી બાકી હોય તેવા મિત્રો આ સમય દરમિયાન તેમનું ઈ કેવાયસી છે પૂર્ણ કરી શકે છે.
  • એટલે આધાર કાર્ડ ની રેશનકાર્ડ સાથે લીંક કરો એ જરૂરી છે અને જે કોઈપણ વ્યક્તિ ને લીંક કરવામાં આવશે નહીં તેમને અનાજ નો જે મળતો લાભ છે તે તે વ્યક્તિને મળશે નહીં. તો મિત્રો જે કોઈપણ ને e KYC બાકી હોય તેવા મિત્રોએ નજીકના સીએસસી સેન્ટર અથવા તો મામલતદાર કચેરીએ જઈ અને કરાવી શકે છે. અને જે કોઈપણ મિત્રો તેમને ઓનલાઇન કરાવવા માંગતા હોય ઈ કેવાયસી તો તે પણ કરી શકે છે નીચે આપણે લિંક પર અમે પોસ્ટ દ્વારા જણાવેલું છે કે તમે ઘરે બેઠા જાતે કઈ રીતે ઈ કેવાયસી કરી શકો છો.

 સરળતા થી ekyc Free Aadhar Card Update...

*✓ તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ...*


બીજા મિત્રોને પણ મોકલજો...


રેશનકાર્ડ કાર્ડ અપડેટ 




વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now


અલ્પાપટેલનમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !