Google Pay Business Loan 2024 : ગૂગલ પે તરફથી માત્ર ₹111 ના હપ્તામાં ₹15000 ની લોન, આ રીતે અરજી કરો

Google Pay Business Loan 2024 : ગૂગલ પે તરફથી માત્ર ₹111 ના હપ્તામાં ₹15000 ની લોન, આ રીતે અરજી કરો

Gujrat
0

 Google Pay Business Loan 2024 : ગૂગલ પે તરફથી માત્ર ₹111 ના હપ્તામાં ₹15000 ની લોન, આ રીતે અરજી કરો

Google Pay Business Loan 2024 : ગૂગલ પે ભારતની અગ્રણી ડિજિટલ પેમેન્ટ કંપની છે. તે તેની પેમેન્ટની સુવિધાની સાથે સાથે લોન પણ ઉપલબ્ધ કરાવે છે. Google Pay નાના વ્યવસાયોને મદદ કરવા માટે Gpay Business Loan લાવ્યું છે. જેમાં Rs.15,000 સુધીની લોન નાના વ્યવસાયકારો ને આપવામાં આવશે. આ લોનની ખાસ વાત એ છે કે તેનો માસિક હપ્તો ફકત Rs. 111 નો ભરવાનો રહેશે જેનાથી લોન ધારક સરળતાથી તેની લોનની ચુકવણી કરી શકશે. Gpayએ વિવિધ નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી GPay Business Loan 2024 શરૂ કરી છે. આ લોન લેવા માટે તમારે કોઈ જટિલ પ્રોસેસ માંથી પસાર થવાનું નથી તમને સરળતા અને ઝડપથી લોન ઉપલબ્ધ કરવામાં આવશે.

Google Pay Business Loan 2024

  • ગૂગલ પે દ્વારા નાના અને મધ્યમ કદના સાહસો (SMEs) ને પ્રોત્સાહન આપવામાં માટે આ લોન શરૂ કરવામાં આવી છે. Axis Bank, ICICI Bank, DMI ફાઇનાન્સ જેવી મોટી નાણાકીય સંસ્થાઓ સાથે ભાગીદારી કરી GPay Business Loan 2024 શરૂ કરવામાં આવી છે. આ લોન ટૂંકા ગાળાની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરે છે. નાના વ્યાપારીને વ્યવસાયનું વિસ્તરણ કરવા, નવી સાધન સામગ્રી વસાવવા માટે આ લોન વરદાન છે. ગૂગલ પે દ્વારા આપવામાં આવતી એ લોન નો સમયગાળો 7 થી 12 મહિના સુધીનો છે.

નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ?

ગૂગલ પે બિઝનેસ લોન કોના માટે ઉપયોગી

  • Google Pay Business Loan 2024 : આ લોન નાના વેપારીઓ, કારીગરો, કોઈપણ દુકાનદારો, નવું સ્ટાર્ટઅપ અને અન્ય વ્યવસાયો માટે આ ગૂગલ પે ની લોન ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ગૂગલ પે બિઝનેસ લોન ની વિશેષતાઓ

  1. 💥એકદમ ઓછી પ્રોસેસિંગ ફ્રી
  2. 💥રૂ.111 ના સરળ હપ્તે લોનની ચુકવણી
  3. 💥રૂ.15000 સુધીની લોન
  4. 💥7 થી 12 મહિના સુધીની ટૂંકા ગાળાની લોન
  5. 💥લોન લેવા માટે કોઈ આવકની જરૂર નહીં.

NPS વાત્સલ્ય કે PPF? જાણો કઈ સ્કીમ તમને બનાવશે કરોડપતિ, આ રહી ગણતરી

Google Pay Business Loan 2024 લેવા માટેની યોગ્યતાઓ

  • આ લોન લેવા માટે કોઈ વિશેષ યોગ્યતાની જરૂરિયાત નથી પણ લોન લેવા માટે ક્વોલિફાય થવા માટે વ્યાપારીઓ એ Google Pay QR કોડ નો ઉપયોગ વધારવો જોઈએ, અને તેના ગ્રાહકને QR Code નો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. પણ હા તમારે તમારો ક્રેડિટ સ્કોર સારો રાખવો જરૂરી છે.

Irrigation Department Recruitment 2024: સિંચાઈ અને વીજળી વિભાગમાં નવી ભરતી, લાયકાત 10મું 12મું પાસ

Google Pay Business Loan 2024 અરજી પ્રક્રિયા

✔Google Pay for Business App લૉન્ચ કરો.

✔લોન વિભાગમાં નેવિગેટ કરો અને ઇચ્છિત લોન પસંદ કરો.

Axis Bank Personal Loan : શું પૈસાની જરૂર છે તો મેળવો ₹50,000 થી ₹40 લાખ સુધીની પર્સનલ લોન,અહી જુઓ દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા

✔સંકેતોને અનુસરીને એપ્લિકેશન સાથે આગળ વધો.

✔અરજી ફોર્મ ભરો, KYC દસ્તાવેજો અપલોડ કરો અને લોન ઓફરની સમીક્ષા કરો.

✔કરાર પર ઇલેક્ટ્રોનિક રીતે સહી કરો અને અરજી સબમિટ કરો.

✔એપ્લિકેશનના “My Loan” વિભાગ દ્વારા લોનની સ્થિતિનું નિરીક્ષણ કરો.

BPL Card Ke Fayde:તમે ફ્રી રાશન સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકો છો

નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.


અલ્પાપટેલ

નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

વધુ માહિતી માટે અમારા અન્ય લેખ વાંચો અહીં ક્લિક કરો


WhatsApp Group

Join Now

Telegram Group

Join Now

WhatsApp Chenal

Join Now

WhatsApp Group2

     Join Now

WhatsApp Group3

     Join Now

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !