મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ યોજનાની ઓનલાઈન અરજી કરો HTTP//GSSYGUJ

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ યોજનાની ઓનલાઈન અરજી કરો HTTP//GSSYGUJ

Gujrat
0

 મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ શિષ્યવૃત્તિ યોજનાની ઓનલાઈન અરજી કરો HTTP//GSSYGUJ


ધોરણ એક થી આઠ સુધીનું શિક્ષણ બાળકોને ફરજિયાત અને મફત આપવામાં આવે છે થોડા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે છે તે માટે આરટીઇ અંતર્ગત 25% જગ્યાઓ પર પ્રવેશ આપવામાં આવે છે હોશિયાર અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 12 સુધીમાં સારી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અંતર્ગત પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવેલી છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના વર્ષ- ૨૦૨૪ http//gssyguj

  • ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા અને સુંદર બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારના રાજ્યના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની શરૂઆત કરેલી છે ધોરણ IX થી XII અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજનાની નાણાકીય સહાય મળશે આ સમગ્ર લેખમાં અમે તમને શિષ્યવૃત્તિ વિશે તમામ મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છે જે તે મારા આર્ટિકલ સુધી વાંચો
  • ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ લાગુ કરવામાં આવી છે ધોરણ નવ થી 12 ના વિદ્યાર્થીઓ કે જે આર્થિક રીતે પછાત છે તેમને આ શિષ્યવૃત્તિનો લાભ મળશે કુલ 25000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ યોજના નો લાભ મળશે ધોરણ નવ થી 10 સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે રૂપિયા 20,000 અને ધોરણ 11 થી 12 સુધીના વિદ્યાર્થીઓને દર વર્ષે કે ૨૫ હજાર રૂપિયા મળશે આવતા વિદ્યાર્થીઓ કે જે અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઈટ મુલાકાત લઈને અરજી પ્રક્રિયા કરી શકે છે

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના નો હેતુ

  • આ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેના ભવિષ્યને ઉજવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે કુલ 25000 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળશે સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ શિષ્યવૃત્તિ મળશે શિષ્યવૃત્તિની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવશે

જ્ઞાન સાધના શિષ્યવૃતી ની પાત્રતા GNAN SADHANA SCHOLARSHIP ELIGIBILITY

  1. વિદ્યાર્થીએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જરૂરી છે
  2. વિદ્યાર્થીએ ધોરણ 9 થી 12 માં નોંધણી કરાવવી આવશ્યક છે
  3. વિદ્યાર્થી ઓની તેમના વર્ગમાં ઓછામાં ઓછા 80% હાજરી હોવી જરૂરી છે
  4. વિદ્યાર્થીઓની વાર્ષિક કૌટુંબિક આવક ગ્રામીણ વિસ્તારમાં રૂપિયા 1.2 લાખ અને શહેરી વિસ્તારોમાં રૂપિયા 1.5 લાખ સુધીની હોવી જોઈએ
  5. અરજદારે તેમની સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા ગુણ મેળવેલા હોવા જોઈએ

જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પદ્ધતિ JNANA SADHANA SCHOLARSHIP EXAM PATTERN

  • ✔પરીક્ષામાં માત્ર મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એટલે કે એમસીક્યુ રહેશે
  • ❤પરીક્ષા 120 ગુણની રહેશે તેનો સમયગાળો 1.30 કલાકનું હશે
  • 💙પરીક્ષા અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં હશે
  • 💥જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રજીસ્ટ્રેશન GYAN SADHANA SCHOLARSHIP SCHEME REGISTRATION
  • 💥સૌપ્રથમ google સર્ચમાં SEB એક્ઝામ ટાઈપ કરવાનું રહેશે
  • 🙋ત્યારબાદ વેબસાઈટ આવશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે
  • 🙋ત્યારબાદ એપ્લિકેશન ફોર્મેટ દેખાશે જેમાં તમારે આધાર યુડીઆઈ નાખવાનું રહેશે
  • 🙋વિગતો ઓટોફિલ જોવા મળશે તે બરાબર છે કે કેમ વિદ્યાર્થીએ ચેક કરીને બાકી નીકળજો ભરવાની રહેશે
  • 👋ત્યારબાદ લાલ ફૂદડીની નિશાની હોય તે વિગતો ફરજિયાત કરવાની રહેશે
  • 🙋વિદ્યાર્થીએ તમામ માહિતી ભર્યા બાદ અરજી અને કન્ફર્મ કરવાની રહેશે
  • 💥છેલ્લે તમારો કન્ફોર્મ નંબર જનરેટ થશે જે તમારે સાચવીને રાખવાનું રહેશે

જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના રીઝલ્ટ

  • સૌપ્રથમ તમારા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ યોજના ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી જરૂરી છે
  • હોમ પેજ ની ટોચ પર પ્રિન્ટ રિઝલ્ટ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • એક નવી વેબસાઈટ ખુલશે અને તમારા જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ લિંક પર ક્લિક કરવું જોઈએ
  • હવે કન્ફોર્મ નંબર અને જન્મ તારીખ અથવા બાળ આધાર યુઆઇડી નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે
  • પરિણામે તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે

વર્ષ 2025 જ્ઞાન સાધના પરીક્ષા અને માહિતી 





જ્ઞાન સાધના મટીરીયલ 

જ્ઞાન સાધના ગુજરાત e class વિડીયો કલેક્શન 

અહીંયા થી જૂવો  


જ્ઞાન સાધના ઉત્તમ પુસ્તક અહીંયા થી downlod કરો
 

Join Whatsapp Group : 


Follow Whatsapp Channel :


Join Telegram Channel : 


HTAT જિલ્લા આંતરિક કેમ્પ ની તારીખ 


જિલ્લા વાઈઝ તારીખ અહીંયા મુકવામાં આવશે 

➡️ 

〰️〰️〰️〰️〰️

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !