ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના | NAMO e-Tablet Yojana Gujarat
Government of Gujarat દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે Namo E-Tablet Yojana અમલમાં મુકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસીડીવાળી કિંમતે આપવામાં આવશે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળું ટેબ્લેટ આપવામાં આવશે.
Highlights Point
યોજનાનું નામ |
NAMO Tablet સહાય યોજના |
અધિકૃત વેબસાઈટ |
|
લાભાર્થી |
કોલેજના વિદ્યાર્થીઓ |
યોજનાનો ઉદ્દેશ |
માત્ર 1000 રૂપિયામાં ટેબલેટ |
Helpline |
079-26566000 |
વિભાગ |
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
નમો ઇ-ટેબલેટ યોજના, ગુજરાત : NAMO E-Tablet Yojana Application Form, Documents List, Eligibility For Gujarat Student Tablet Yojana
નમો ઇ-ટેબ્લેટ યોજના ઉદ્દેશ્ય
કોલેજના વિદ્યાર્થીઓ લગભગ રૂ.8000 ની કિંમતનું ટેબલેટ માત્ર રૂ. 1000 ની ખૂબ ઓછી કિંમત સાથે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાની ટેબલેટ આપવામાં આવશે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે કરી શકે.
યોજનાનું નામ |
નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab) |
શરૂઆત |
વિજય રૂપાણી (ગુજરાત સરકાર) |
લાભાર્થીઓ |
ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1 ના વિદ્યાર્થીઓ |
NAMO ટેબ્લેટ પાત્રતા
- વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
- ગુજરાત રાજ્યના કાયમી એવા વતની હોવા જોઈએ.
- અરજદાર એ ગરીબી રેખા નીચે હોવા જોઈએ.
- અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.
NAMO ટેબ્લેટની વિશેષતાઓ
- RAM 1GB
- Processor 1.3GHz MediaTech
- Chipset Quad-Core
- Internal Memory 8GB
- External Memory 64GB
- Camera 2MP (Rear), 0.3MP (Front)
- Display 7inch
- Connectivity 3G
- Price Rs. 8000-9000
NAMO ટેબ્લેટ યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટની યાદી
- 1. આધાર કાર્ડની નકલ
- 2. મતદાર આઈડી કાર્ડની નકલ
- 3. 12 પાસનું પ્રમાણપત્ર
- 4. ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશનું પ્રમાણપત્ર
- 5. ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ
- 6. જાતિ અંગેનું પ્રમાણપત્ર.
NAMO ટેબ્લેટ અરજી કરવાની પ્રક્રિયા [ઑફલાઇન]
- તમારી કોલેજમાં જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં તમારે રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ચાર્જ છે. ત્યાર પછી, તમને કોલેજ દ્વારા જ ટેબ્લેટ આપવામાં આવશે
- કોઈપણ સમસ્યા કે પ્રશ્ન હોય તો…
- હેલ્પલાઇન નંબર: – 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.
- વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઇટ : www.digitalgujarat.gov.in/
મહત્વપૂર્ણ લિંક
સંપૂર્ણ માહિતી જુઓ |
|
ઓફિશિયલ વેબસાઈટ |
|
WhatsApp ગ્રુપમાં જોડાવા |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
- Namo Teblet Yojana કોના દ્વારા ચલાવવામાં આવે છે?
શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવે છે.
- નમો ટેબ્લેટ યોજનામાં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં આપવામાં આવશે?
વિદ્યાર્થીઓને માત્ર 1000 રૂપિયામાં નમો ટેબ્લેટ આપવામાં આવશે.
- નમો ટેબલેટ યોજના ક્યાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે?
કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- Gujarat Namo Tablet Yojana નો લાભ લેવા માટે કયા પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે?
નમો ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- Namo Tablet Yojana ની ઓફિશિયલ હેલ્પલાઇન નંબર કયો છે?
નમો ટેબ્લેટ યોજના બાબતે કોઈપણ પ્રશ્ન હોય તો નમો હેલ્પલાઇન નંબર 079-26566000 પર કોલ કરીને પૂછી શકો છો.
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી કે આ વેબસાઈટ સરકારી વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે |