PORTABLE FAN FOR HOME:એમેઝોન ફેસ્ટિવ સેલમાં સૌથી સસ્તા પંખા ₹99 થી શરુ , લોકો ઓફર જોઈને લાઈન લગાડી છે.

PORTABLE FAN FOR HOME:એમેઝોન ફેસ્ટિવ સેલમાં સૌથી સસ્તા પંખા ₹99 થી શરુ , લોકો ઓફર જોઈને લાઈન લગાડી છે.

Gujrat
0

 PORTABLE FAN FOR HOME:એમેઝોન ફેસ્ટિવ સેલમાં સૌથી સસ્તા પંખા ₹99 થી શરુ , લોકો ઓફર જોઈને લાઈન લગાડી છે.


Portable Fan For Home:એમેઝોન ફેસ્ટિવ સેલમાં પોર્ટેબલ ફેનની કિંમતમાં 73%નો ઘટાડો કરવામાં આવ્યો છે, લોકો ઓફર જોઈને લાઈન લગાડી છે. એમેઝોન સેલ 2024 માં, તમને આવી ઘણી ઑફર્સ મળશે જે 2,500 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદી શકાય છે. જો તમે તમારા ઘર અથવા બાળકના રૂમ માટે આવા પોર્ટેબલ ફેન ખરીદવા માંગો છો,

  1. READ MORE Also read :Aadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ
  2. Ayushman Card Download: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો માત્ર 2 મિનિટમાં અહીંથી, જાણો સંપૂર્ણ પ્રોસેસ
  3. શું તમને ખબર છે?રેશનકાર્ડમાં કેટલું અનાજ જથ્થો મળશે ઓનલાઇન તપાસો અહીં થી

  1. એમેઝોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ 2024 માં તમે તેને 73% સુધી સસ્તી ખરીદી શકો છો. રિચાર્જ કરવા યોગ્ય અને વાપરવા માટે ખૂબ જ સરળ છે. તેમની સાથે 17 કલાક સુધીનું બેટરી આપવામાં આવે છે.

આ પોર્ટેબલ ફેન LED લાઇટિંગ સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ પંખો રિચાર્જ વાળો છે અને USB ચાર્જિંગ સાથે આવે છે, જે તેને ચાર્જ કરવાનું ખૂબ જ સરળ બનાવશે. તેની બેટરી બેકઅપ 4 કલાક સુધી છે. બજાજ રિચાર્જેબલ ફેનમાં 3 ફેન સ્પીડ સેટિંગ છે, એર સ્પીડ એડજસ્ટ કરી શકશો. આ એક હાઇ-સ્પીડ ટેબલ ફેન છે અને વાદળી રંગમાં એકદમ સરસ લાગે છે.

  • આ પંખામાં 1800 mAh લિથિયમ-ઓન બેટરી છે જે લાંબા સમય સુધી ચાલે છે. AmazonBasics પોર્ટેબલ ફેન યુએસબી દ્વારા ચાર્જ કરી શકાય છે. આ પંખો 2300 RPM ની હાઇ સ્પીડ પર ચાલે છે, જેના કારણે રૂમ ઝડપથી ઠંડો પડે છે અને વીજળી પણ ઓછી વાપરે છે. તેમાં 3 ફેન સ્પીડ અને 2 બ્રાઈટનેસ સેટિંગ્સ છે. હવાથી લઈને લાઇટિંગ સુધી, તે એકમાં બે કામ કરશે. એમેઝોન ગ્રેટ ઈન્ડિયન સેલમાં ઉપલબ્ધ, આ પંખાને ગમે ત્યાં સરળતાથી લઈ જઈ શકાય છે.

સરળતા થી ekyc Free Aadhar Card Update...

*✓ તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ...*


બીજા મિત્રોને પણ મોકલજો...

રેશનકાર્ડ કાર્ડ અપડેટ 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !