Aadhar Card Online Update 2025: સરકારની મોટી જાહેરાત, હવે 14 ડિસેમ્બર પહેલા આધાર અપડેટ કરાવવું પડશે
Aadhar Card Online Update 2025: સરકારની મોટી જાહેરાત, હવે 14 ડિસેમ્બર પહેલા આધાર અપડેટ કરાવવું પડશે આધાર કાર્ડ ઓનલાઈન કેવી રીતે અપડેટ કેવી રીતે કરવું તેની બધાને મજા આવશે પણ અમે તમને સરળ રીતે જણાવી દઈશું કે આધાર કાર્ડ અપડેટ કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ અને કેવી રીતે કરવું કારણકે આધાર કાર્ડ વગર અત્યારે કંઈ કામ થતું નથી અને આધાર કાર્ડ એ એક મહત્વનો દસ્તાવેજ છે જેના લીધે ગવર્મેન્ટ યોજનાઓ અને ઘણી બધી જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે
✅ આપને ગમતા આર્ટિકલ નીચે થી વાંચો
💥THE GENRAL PROVIDENT FUND GUJRAT STATE RULES , GPF ANNUAL ACCOUNT STATEMENT, GPF E DETAILS FATURES, ELIGIBILITY,WITHDRAWAL | |
💙જિલ્લા ફેર ઓનલાઇન કેમ્પ તમામ અપડેટ ll જગ્યાઓ ll website માટે અહીંયા થી જોઈ શકાશે. | |
💥TET Vidya Sahayak Recruitment 2024 : 13852 જગ્યાઓ માટે સૂચના, ઓનલાઈન અરજી કરવાની પૂર્ણ માહિતી | |
😍જિલ્લા ફેર બદલી શિડયુલ 2024 ક્યાં ક્યારે કયો કેમ્પ યોજાશે સંપૂર્ણ ડીટેલ . ઓફલાઈન ઓનલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પ 2024 | |
💥Digital Gujarat Scholarship 2024-25 માટે તમને મૂંઝવતા પ્રશ્નો અને એના જવાબ | |
💣8th Pay Commission 2024 :કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચ મોટા સમાચાર,જાણો ક્યારે આવશે | |
💤Income Tax : 12 लाख रुपये की इनकम पर नहीं देना होगा एक रुपया भी टैक्स, जानिए CA की कैलकुलेशन | |
💚How to check the date you joined CPF online? | |
Gujarati Calendar 2025 ll ગુજરાતી કેલેન્ડર 2025 | |
💬Download STD 1 to 8 New SCE Parinam Patrak 2024_2025 |
આધાર અપડેટ શા માટે જરૂરી છે? : Aadhar Card Online Update 2025
- સરકારી યોજનાઓનો લાભ મળશે
- પીએમ કિસાન યોજના, આયુષ્માન ભારત યોજના અને રેશન કાર્ડ જેવી સરકારી યોજનાઓમાં આધારની સાચી વિગતો હોવી ફરજિયાત છે.
બેંકિંગ સેવાઓ
- તમારા આધારનો ઉપયોગ બેંક ખાતું ખોલવા, KYC પ્રક્રિયા પૂર્ણ કરવા અને સબસિડી મેળવવા માટે થાય છે.
ઓનલાઈન આધાર અપડેટ પ્રક્રિયા: આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ
- UIDAI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો સૌથી પહેલા UIDAIની વેબસાઈટ પર જાઓ. “મારો આધાર” વિભાગ પસંદ કરો તે પછી “My Aadhaar” પર ક્લિક કરો અને “Update Your Aadhaar” વિકલ્પ પસંદ કરો.12 અંકનો આધાર નંબર નાખો અને OTP દ્વારા લોગિન કરો.
- આધાર કાર્ડ અપડેટ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી તમારુ, નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરે. વિગત ભરવાની રહેશે
- બધું સિલેક્શન થઈ ગયા પછી તમારે આધાર કાર્ડ અપડેટ માટે અમુક સેવાઓ મફતમાં છે અને અમુક આધારકાર્ડ સુધારા માટે તમારે ફી આપવાની રહેશે
Aadhar Card Online Update : Important Link
Aadhar Card Online Update
Aadhar Card Online Update |
- READ MORE Also read :Aadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ
- Ayushman Card Download: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો માત્ર 2 મિનિટમાં અહીંથી, જાણો સંપૂર્ણ પ્રોસેસ
- શું તમને ખબર છે?રેશનકાર્ડમાં કેટલું અનાજ જથ્થો મળશે ઓનલાઇન તપાસો અહીં થી
- આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા સરકારી કર્મચારી મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો અને આવી રીતે સમયસર સરકારી સમચરની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.