Bank Holidays In December 2024: ડિસેમ્બર મહિનામાં 16 દિવસ બેંક રહેશે બંધ, જાણી લો તારીખ અહીંથી.

Bank Holidays In December 2024: ડિસેમ્બર મહિનામાં 16 દિવસ બેંક રહેશે બંધ, જાણી લો તારીખ અહીંથી.

Gujrat
0

 Bank Holidays In December 2024: ડિસેમ્બર મહિનામાં 16 દિવસ બેંક રહેશે બંધ, જાણી લો તારીખ અહીંથી.



Bank Holidays In December 2024: ડિસેમ્બર 2024 નો છેલ્લો મહિનો છે. અને આ મહિનામાં કુલ ૧૬ બેંક હોલીડે જાહેર કરવામાં આવેલ છે. ડિસેમ્બર મહિનામાં બેંક 16 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં તારીખો નોંધી લો નહિતર ધક્કો ...

➡️ડિસેમ્બર માસ ની job અહીંયા થી જૂવો 

IDBI Ricruitment 2024: 600 જગ્યાઓ માટે ભરતી જાહેર, જણો સંપૂર્ણ માહિતી અહીંથી.

OPEN JOJ CLICK HERE

Ahmedabad Nagar Prathmik Shikshan Samiti Bharti 2024: 48 જગ્યાઓ માટે ભરતી જાહેર,જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

OPEN JOB CLICK HERE

GPSC Recruitment 2024 Notification for 2808 Posts, Apply Online @gpsc.gujarat.gov.in

OPEN JOB CLICK HERE

IIT Gandhinagar Recruitment 2024, પરીક્ષા વગર મેળવો નોકરી, જાણો સંપૂર્ણ માહિતી અહીંથી.

OPEN JOB CLICK HERE

Bank Holidays In December 2024

  • Bank Holidays In December 2024: ડિસેમ્બર 2024 નો છેલ્લો મહિનો છે. અને આ મહિનામાં કુલ ૧૬ બેંક હોલીડે જાહેર કરવામાં આવેલ છે. ડિસેમ્બર મહિનામાં બેંક 16 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં તારીખો નોંધી લો નહિતર ધક્કો પડશે. ડિસેમ્બર મહિનામાં કઈ કઈ તારીખે બેંક બંધ રહેશે તે જાણવા માટે અમારા લેખને સંપૂર્ણ વાંચો.

Bank Holidays In December 2024

  • ડિસેમ્બર 2024 નો છેલ્લો મહિનો છે જેમાં, પાંચ રવિવાર ક્રિસમસ જેવા તહેવારો આવી રહ્યા છે. તહેવારોને ધ્યાનમાં રાખીને ડિસેમ્બર મહિનામાં કુલ 16 દિવસ બેંકો બંધ રહેવાની છે. કયા કયા દિવસે બેંકો રહેશે બંધ તારીખ જાણવા માટે આ લેખને વાંચો.
  • નવેમ્બર મહિનાની સંખ્યાબંધ રજાઓ બાદ હવે ડિસેમ્બરમાં પણ ઘણી રજાઓ આવી રહી છે. જાણો કઈ કઈ તારીખો પર બેંકો બંધ રહેશે. ડિસેમ્બર મહિનામાં બેંકો 16 દિવસ બંધ રહેવાની છે. આથી બેંક ને લગતા કોઈપણ કામકાજ હોય તો વહેલાસર પતાવી લેજો, નહિતર મુશ્કેલી પડી શકે છે. આ લેખમાં ડિસેમ્બર મહિનામાં કઈ તારીખે બેંકો બંધ રહેશે તેના વિશે માહિતી આપવામાં આવી છે.

ડિસેમ્બર 2024 બેન્ક રજાઓ ની તારીખો:

  • 2024 નો છેલ્લો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનામાં બેંકો 16 દિવસ સુધી બંધ રહેવાની છે જેમાં મહિનાનો બીજો અને ચોથો શનિવાર તેમજ તમામ રવિવાર જાહેર રજાઓમાં સામેલ છે. ડિસેમ્બર મહિનામાં ક્રિસમસ, નાતાલ, ગોવા લીબ્રેશન દિવસ જેવા તહેવારોના દિવસે બેંકોમાં રજા રહેશે. તમને જણાવી દઈએ કે, આ વખતે નું ડિસેમ્બર મહિનો રવિવાર થી શરૂ થઈ રહ્યો છે અને પાંચ રવિવાર ડિસેમ્બર મહિનામાં આવે છે.


1.ડિસેમ્બર: એક ડિસેમ્બરના રોજ રવિવાર તથા વિશ્વ એડ્સ દિવસ હોવાથી તમામ બેંકો બંધ રહેશે.

3.ડિસેમ્બર: 3 ડિસેમ્બર મંગળવારના દિવસે ગોવામાં બેંક બંધ રહેશે. ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર નિમિત્તે બેંક બંધ રાખવામાં આવે છે.

8.ડિસેમ્બર: 8 ડિસેમ્બર ના રોજ ડિસેમ્બર મહિનાનો બીજો રવિવાર હોવાથી તમામ બેન્કોમાં રજા રહેશે.

12. ડિસેમ્બર: 12 ડિસેમ્બર, ગુરુવાર ના રોજ પા-ટોગન નેન્ગ્મીન્જા સંઘમાં નિમિત્તે સિલોંગમાં બેંકોમાં રજા રહેશે.

14. ડિસેમ્બર: 14 ડિસેમ્બરના રોજ ડિસેમ્બર મહિનાનો બીજો શનિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.

15. ડિસેમ્બર: 15 ડિસેમ્બર ના રોજ રવિવાર હોવાથી તમામ બેંકોમા રાજા રહેશે.

19 ડિસેમ્બર: 19 ડિસેમ્બર ના રોજ ગોવા મુક્તિ દિવસ હોવાથી ગોવામાં બેંક બંધ રહેશે.

22 ડિસેમ્બર: મહિનાનો ચોથો રવિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.

24 ડિસેમ્બર: ક્રિસમસ eve નિમિત્તે સિલોંગ, આઇઝોલ અને કોહીમામાં બેંકો બંધ રહેવાની છે.

25 ડિસેમ્બર: 25 ડિસેમ્બરના રોજ નાતાલ નો તહેવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.

26 ડિસેમ્બર: નાતાલ ક્રિસમસ તહેવારની ઉજવણી નિમિત્તે સીલોંગ, આઇઝોલ અને કોહીમામાં બેંકો બંધ રહેશે.

27 ડિસેમ્બર: નાતાલ ક્રીસમસ તહેવારની ઉજવણી નિમિત્તે કોહીમામાં બેંકો બંધ રહેશે.

28 ડિસેમ્બર: 28 ડિસેમ્બરના રોજ ચોથો શનિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.

29 ડિસેમ્બર: 29 ડિસેમ્બરના રોજ પાંચમો રવિવાર હોવાથી દેશભરની તમામ બેન્કોમાં રજા રહેશે.

30 ડિસેમ્બર: યુ કિઆંગ નાન્ગ્બાહ અવસર પર સિલંગમાં બેંકમાં રજા રહેશે.

31 ડિસેમ્બર: 31 ડિસેમ્બરના રોજ વર્ષના અંતિમ દિવસની ઉજવણી અને નવ વર્ષની પૂર્વ સંધ્યાએ ગંગટોક અને આઇઝોલ બેંકો બંધ રહેશે.

ઘરે બેઠા ઓનલાઈન બેંકનું કામકાજ કરી શકાશે ?

  • બેંકોમાં રજા હોવા છતાં બેંક મોબાઇલ એપ્લિકેશન, બેન્ક વેબસાઈટ કે ઓનલાઇન પેમેન્ટ મારફતે તમે ઘરે બેઠા બેઠા તમામ બેંકો ના કામકાજ સરળતાથી કરી શકો છો.

✅ આપને ગમતા આર્ટિકલ નીચે થી વાંચો 


💥THE GENRAL PROVIDENT FUND GUJRAT STATE RULES , GPF ANNUAL ACCOUNT STATEMENT, GPF E DETAILS FATURES, ELIGIBILITY,WITHDRAWAL

click on watch

💙જિલ્લા ફેર ઓનલાઇન કેમ્પ તમામ અપડેટ ll જગ્યાઓ ll website માટે અહીંયા થી જોઈ શકાશે.

click on watch

💥TET Vidya Sahayak Recruitment 2024 : 13852 જગ્યાઓ માટે સૂચના, ઓનલાઈન અરજી કરવાની પૂર્ણ માહિતી

click on watch

😍જિલ્લા ફેર બદલી શિડયુલ 2024  ક્યાં ક્યારે કયો કેમ્પ  યોજાશે સંપૂર્ણ ડીટેલ . ઓફલાઈન ઓનલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પ 2024 

click on watch

💥Digital Gujarat Scholarship 2024-25 માટે તમને મૂંઝવતા પ્રશ્નો અને એના જવાબ

click on watch

💣8th Pay Commission 2024 :કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચ મોટા સમાચાર,જાણો ક્યારે આવશે

click on watch

💤Income Tax : 12 लाख रुपये की इनकम पर नहीं देना होगा एक रुपया भी टैक्स, जान‍िए CA की कैलकुलेशन

click on watch

💚How to check the date you joined CPF online?

click on watch

Gujarati Calendar 2025 ll ગુજરાતી  કેલેન્ડર 2025

click on watch

💬Download STD 1 to 8 New SCE Parinam Patrak 2024_2025

click on watch


ALSO READ :: રોજગાર વિનિમય કચેરી : ગુજરાત રાજ્ય // rojgar vinimay kacheri gujrat 

ALSO READ :: Masked Aadhaar શું છે? જાણો તેના ફાયદા અને ડાઉનલોડ કરવાની સરળ પ્રોસેસ

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !