eligibility criteria for ration card: ફ્રીઝ જેવી આ પાંચ વસ્તુ તમારા ઘરમાં છે અને રાશનકાર્ડ પણ છે તો તમને જેલ થઈ શકે છે
eligibility criteria for ration card : તમને બધાને ખબર જ હશે કે રેશનકાર્ડના ઉપયોગ થી ઘણી બધી સરકારી યોજનાનો લાભ મેળવી શકાય છે ઉપરાંત રાશન પણ વ્યાજબી ભાવે કે વિનામૂલ્યે મળે છે. તેથી ઘણા નાગરિકો આ રાશન તેમજ યોજનાનો લાભ લેવા માટે ગેર કાયદેસર રાશનકાર્ડ કઢાવી લે છે તેથી સરકારે ફરી રાશન કાર્ડ ધારકોની ફરી ચકાસણી કરવાનું નક્કી કર્યું છે જેથી ફક્ત યોગ્યતા ધરાવતા નાગરિકોને જ રાશનકાર્ડ નો ફાયદા મળે અને બાકીના નાગરિકોને ગેરકાયદેસર રાશનકાર્ડ બનાવવાના માટે સજા, તો ચાલો જાણીએ કે રાશનકાર્ડ ધારક કઈ કઈ યોગ્યતા ધરાવતો હોવો જોઈએ.
શિક્ષક બદલી કેમ્પ 2024 અપડેટ – સંપૂર્ણ માહિતી Teacher Exchange Camp 2024 Update – Complete Information
Adv. No | District | Action |
1 | Ahmedabad | |
2 | Ahmedabad Corporation | Download |
3 | Amreli | |
4 | Amreli Corporation | Download |
5 | ❤Anand | |
6 | Anand Nagarpalika | Download |
7 | Arvalli | Download |
8 | Banaskantha | |
9 | Bharuch Nagarpalika | Download |
10 | Bharuch | Download |
11 | Bhavnagar | |
12 | Bhavnagar Corporation | |
13 | Botad Nagarpalika Download | Download |
14 | Botad | Download |
15 | Chhotaudepur | |
16 | Dahod | |
17 | Dang | Download |
18 | Dwarka | Download |
19 | Gandhinagar | |
20 | Gandhinagar Corporation | Download |
21 | Gir-Somnath new | Download new |
22 | Jamnagar | Download |
23 | Jamnagar Corporation | Download |
24 | Junagadh | |
25 | Kheda | |
26 | Katch | Download |
27 | Mahisagar | |
28 | Mehesana | |
29 | Morbi | Download |
30 | Nadiyad Nagarpalika | Download |
31 | Narmda | Download |
32 | Navsari | |
33 | Navsari Nagarpalika | Download |
34 | Panchmahal | |
35 | Patan❤ | |
36 | ❤Porbandar | |
37 | Rajkot Corporation | Download |
38 | Rajkot | |
39 | Sabarkantha | |
40 | Siddhpur Nagarpalika | Download |
41 | Surat ❤ | |
42 | ❤Surat Corporation | |
43 | Surendranagar | Download |
44 | Tapi ❤ new |
45 | Valsad❤ | |
46 | Vadodara | |
47 | Vadodara nagarpalika | Downlod |
રાશન કાર્ડ માટે યોગ્યતા | eligibility criteria for ration card
- જો તમારી પાસે વાહનો જેવા કે કાર, ટ્રેક્ટર જેવા ફોર વ્હીલર વાહનો છે તો તમે રાશન કાર્ડ માટે યોગ્ય નથી.
- જો તમારા ઘરમાં ફ્રીઝ, એસી વગેરે જેવી ભૌતિક સુવિધાઓ છે તો તમે રાશનકાર્ડ માટે યોગ્યતા ધરાવતા નથી.
- જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય અને તમારી વાર્ષિક આવક બે લાખ કે તેથી વધારે છે તો તમે રાશનકાર્ડ માટે લાયકાત ધરાવતા નથી.
- જો તમે શહેરી વિસ્તારના રહેવાસી છો અને તમારી વાર્ષિક આવક ત્રણ લાખ કે તેથી વધારે છે તો તમે રાશન કાર્ડ માટે લાયકાત ધરાવતા નથી.
- જો તમારી પાસે 100 યાર્ડ કરતા વધારે જમીન છે તો પણ તમે રાશન કાર્ડ માટે યોગ્યતા ધરાવતા નથી.
- તમારા પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી કરી રહ્યું છે તો તમારો પરિવાર રાશનકાર્ડ માટે યોગ્યતા ધરાવતો નથી.
- જો તમે ઉપર મુજબની યોગ્યતા ધરાવતા નથી છતાં તમે રાશન કાર્ડનો લાભ મેળવો છો તો જલ્દી થી તમે તમારું રાશનકાર્ડ સરેન્ડર કરાવી દો કારણ કે આ બાબતે તમને સજા પણ થઈ શકે છે.
આ કાર્યવાહી થઈ શકે છે
- હાલ સરકાર રાશનકાર્ડ ધારકોની ફરી ચકાસણી કરી રહી છે જેથી ખબર પડે કે કોણ રાશનકાર્ડ માટે યોગ્યતા ધરાવે છે અને કોણ નહીં, જે લોકો યોગ્યતા નથી ધરાવતા તો પણ રાશનકાર્ડ નો લાભ મેળવે છે તેઓને જેલ પણ થઈ શકે છે અથવા કોઈ કાનૂની સજા પણ થઈ શકે છે.
- આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે, જો માહિતી ઉપયોગી લાગી હોય તો આ માહિતી તમારા દરેક રાશનકાર્ડ ધારક મિત્ર ને જરૂર શેર કરજો જેથી તેઓ સમય પહેલા ચેતી જાય અને સજા થી બચી જાય અને આવી જ રીતે કામના સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.
Read More: હોટલમાં રૂમ બુક કરો તો માસ્કડ આધાર કાર્ડનો જ ઉપયોગ કરજો, પ્રાઈવેસી જળવાઈ રહેશે – Masked Aadhaar download online
Apply for PAN Card Apply for PAN Card : પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
Ayushman Card Hospital List in Gujarat Ayushman Card Hospital List in Gujarat – ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હોસ્પિટલની યાદી
✅ નીચેના આર્ટિકલ વાંચો
💥પર્સમાં રાખવા માત્ર 50 રૂપિયામાં જ ઘરે બેઠા મંગાવો PVC Aadhaar Card, આ રહી પ્રોસેસ | |
💥Aadhar Card Correction Limit 2024-25 : હવે આધારકાર્ડ સુધારવાની આ એક જ મોકો, જાણો યૂઆઇડીએઆઈ એ શું કહ્યું | |
💥ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના | NAMO E-Tablet Yojana Gujarat | |
💥નવું રેશનકાર્ડ બનાવવા માટે સૌથી સરળ પ્રક્રિયા જાણો | How To Apply Online Ration Card Gujarat ? | |
💥Gratuity Calculation: ગ્રૅચ્યુઇટી ગણતરી સરળ, ફોર્મ્યુલા જાણો અને નિવૃત્તિ પર તમને કેટલું મળશે | |
💥Card Link With Family : પોતાનાં આધાર કાર્ડ સાથે પરિવાર સભ્યના આધાર કાર્ડ લિંક કરી શકો ? જાણો સંપૂર્ણ પ્રોસેસ | |
💥PM Home Loan Subsidy :સરકાર લોકોને 3% વ્યાજ દરે 50 લાખ રૂપિયાની લોન આપશે. |
આ પણ વાંચો- : Google Pay Business Loan 2024 : ગૂગલ પે તરફથી માત્ર ₹111 ના હપ્તામાં ₹15000 ની લોન, આ રીતે અરજી કરો
અમે આર્ટિકલમાં આપેલ માહિતી ઇન્ટરનેટ પરથી લીધેલ છે. અમે સચોટ માહિતી આપવાનો પ્રયાસ કરીએ છીએ પરંતુ અમે આપેલ માહિતી ને સત્તાવાર માહિતી (સાચી માહિતી) સમજવી નહિ. અમે તમને આપેલ માહિતી માટે જવાબદાર નથી કે અમે સરકારી અધિકારી નથી કે આ વેબસાઈટ સરકારી વેબસાઈટ નથી. આ લેખમાં આપેલ માહિતી માત્ર જાણકારી માટે છે આ માહિતી ને સાચી માનવી નહિ.
નોંધ: મિત્રો, અમારો એકમાત્ર ઉદેશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો છે જેથી વધુમાં વધુ લોકો લાભ લઇ શકે. અમે કોઈ સરકારી માણસ નથી. અમે સાર્વજનિક સ્ત્રોત પરથી માહિતી એકત્ર કરી તમારા સુધી પંહોચાડીયે છીએ. અમારા દ્વારા આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સત્તાવાર સ્ત્રોત પર જઈ તેમજ સંપર્ક કરી માહિતીની ખરાઈ કરી લેવી ત્યારબાદ જ અરજી કરવા વિનંતી.
નમસ્કાર મિત્રો હું અલ્પાપટેલ ગુજરાત થી છું. મારી પાસે બ્લોગિંગ નો ચાર વર્ષ નો અનુભવ છે. અમે દરરોજ તમને નોકરીયો, ભરતી, બ્રેકીંગ ન્યૂઝ અભ્યાસ, શિક્ષણ ને અને સરકાર ની યોજનાઓ પહોચાડીયે છીએ.અમારો ધૈય તમારા સુધી સાચી અને યોગ્ય માહિતી પહોંચાડવા નો છે |
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..