Old Pension Scheme: જૂની પેન્શન યોજનાને લઈ સીએમ ભુપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાત, સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ

Old Pension Scheme: જૂની પેન્શન યોજનાને લઈ સીએમ ભુપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાત, સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ

Gujrat
0

Old Pension Scheme: જૂની પેન્શન યોજનાને લઈ સીએમ ભુપેન્દ્ર પટેલે કરી મહત્વની જાહેરાત, સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ

Old Pension Scheme : જૂની પેન્શન યોજના માટે સરકારી કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને પરિણામે સરકારે નવી પેન્શન યોજના ની જાહેરાત કરી, છતાં ઘણા કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના માટે વિરોધ ચાલુ રાખ્યા હતા પરિણામે ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને લઈને સરસ જાહેરાત કરવામાં આવી છે જેથી સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો ચાલો આ જાહેરાત વિશે સામાન્ય જાણકારી મેળવીએ

Ration Card eKYC 2024 : Click Here and Complete Your ekyc at Home.

આ સરકારી કર્મચારીઓને લાભ મળશે

  • જે સરકારી કર્મચારીઓ એક એપ્રિલ 2005 પહેલા ફિક્સ પગાર માં લાગેલા છે અથવા તો એક એપ્રિલ 2005 પહેલા લાગેલા નથી પરંતુ ભરતી પ્રક્રિયા એક એપ્રિલ 2005 પહેલા પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વહીવટી કારણોસર નિમણૂક એક એપ્રિલ 2005 પછી મળી હોય તો તેવા સરકારી કર્મચારીઓને પણ લાભ મળશે.

Old Pension Scheme શું છે ?

✅ આપને ગમતા આર્ટિકલ નીચે થી વાંચો 

💥THE GENRAL PROVIDENT FUND GUJRAT STATE RULES , GPF ANNUAL ACCOUNT STATEMENT, GPF E DETAILS FATURES, ELIGIBILITY,WITHDRAWAL

click on watch

💙જિલ્લા ફેર ઓનલાઇન કેમ્પ તમામ અપડેટ ll જગ્યાઓ ll website માટે અહીંયા થી જોઈ શકાશે.

click on watch

💥TET Vidya Sahayak Recruitment 2024 : 13852 જગ્યાઓ માટે સૂચના, ઓનલાઈન અરજી કરવાની પૂર્ણ માહિતી

click on watch

😍જિલ્લા ફેર બદલી શિડયુલ 2024  ક્યાં ક્યારે કયો કેમ્પ  યોજાશે સંપૂર્ણ ડીટેલ . ઓફલાઈન ઓનલાઈન જિલ્લા ફેર બદલી કેમ્પ 2024 

click on watch

💥Digital Gujarat Scholarship 2024-25 માટે તમને મૂંઝવતા પ્રશ્નો અને એના જવાબ

click on watch

💣8th Pay Commission 2024 :કર્મચારીઓ માટે આઠમાં પગાર પંચ મોટા સમાચાર,જાણો ક્યારે આવશે

click on watch

💤Income Tax : 12 लाख रुपये की इनकम पर नहीं देना होगा एक रुपया भी टैक्स, जान‍िए CA की कैलकुलेशन

click on watch

💚How to check the date you joined CPF online?

click on watch

Gujarati Calendar 2025 ll ગુજરાતી  કેલેન્ડર 2025

click on watch

💬Download STD 1 to 8 New SCE Parinam Patrak 2024_2025

click on watch

જે સરકારી કર્મચારી નિવૃત્ત થાય છે તે નિવૃત્ત સરકારી કર્મચારીઓને તેના માસિક પગારના પચાસ ટકા રકમ નિવૃત્ત થયા બાદ દર મહિને પેન્શન તરીકે આપવામાં આવે છે, જેમ કે જો કોઈ સરકારી કર્મચારીનો પગાર 60,000 રૂપિયા છે અને તે નિવૃત્ત થાય છે તો તેને દર મહિને 25,000 રૂપિયા પેન્શન તરીકે મળે છે.

  • એટલું જ નહીં જૂની પેન્શન યોજનામાં નિવૃત્ત કર્મચારીને સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું અથવા મોંઘવારી ભથ્થું માં કરવામાં આવતો વધારાનો પણ લાભ આપવામાં આવે છે, તેથી નિવૃત્ત સરકારી કર્મચારીઓના પેન્શનમાં સતત વધારો થતો રહે છે.

આમ જે પણ સરકારી કર્મચારીઓને આ જૂની પેન્શન યોજનાનો લાભ મળવાનો છે તેઓને ખુશીનો માહોલ જોવા મળ્યો છે અને ગુજરાત સરકારના આ નિર્ણયને હસતે મોઢે સ્વીકાર્યો છે જ્યારે બાકીના સરકારી કર્મચારીઓ હજુ વિરોધ કરવાના મૂડ માં લાગી રહ્યા છે.

  1. READ MORE Also read :Aadhar Card Update: તમે પણ ફ્રીમાં ખૂબ જ સરળતાથી તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકો, જાણો ઑનલાઇન પ્રોસેસ
  2. Ayushman Card Download: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો માત્ર 2 મિનિટમાં અહીંથી, જાણો સંપૂર્ણ પ્રોસેસ
  3. શું તમને ખબર છે?રેશનકાર્ડમાં કેટલું અનાજ જથ્થો મળશે ઓનલાઇન તપાસો અહીં થી

  • આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા સરકારી કર્મચારી મિત્રોને આ માહિતી જરૂર શેર કરજો અને આવી રીતે સમયસર સરકારી સમચરની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

ALSO READ :: રોજગાર વિનિમય કચેરી : ગુજરાત રાજ્ય // rojgar vinimay kacheri gujrat 

ALSO READ :: Masked Aadhaar શું છે? જાણો તેના ફાયદા અને ડાઉનલોડ કરવાની સરળ પ્રોસેસ

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !