નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

Gujrat
0

 નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

 નેશનલ એજ્યુકેશન પોલીસી ll નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અંતર્ગત અહીં કેટલીક બાબતો આપવામાં આવેલી છે. જે બાબતો આપને ઉપયોગી નિવડશે. શિક્ષણની કોઈપણ પરીક્ષા એકઝામ માં આ બાબતો  અગત્યની છે.

 નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 

 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત એમએચઆરડી MHRD દ્વારા 2016 થી થઈ. જેમાં સમગ્ર ભારતમાંથી ઓનલાઇન સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આપણા બાળકોના શિક્ષણ ઘડતર માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ખૂબ જ ઉપયોગી છે.

 👉શરૂઆત:: 27 મે 2016

👉T. S. R સુબ્રમણ્યમ સમિતિ 

👉 સુબ્રમણ્યમ જીના અવસાન બાદ 2018 થી કૃષ્ણ સ્વામી કસ્તુરી રંજનને અધ્યક્ષ બનાવવામાં આવેલ છે.

ખૂબ જ અગત્યની બાબત એ છે કે 22 ભાષાઓમાં ડ્રાફ્ટિંગ જેની મુસદ્દો કહેવાય. એ તૈયાર થયો છે.

➡️ આપણે અહીં પ્રશ્નો દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને જોઈશું 

  •  NEP અનુસાર હોમવર્ક કેટલું આપવું જોઈએ તેના ચાર પોઇન્ટ છે તે સમજવા લાયક છે. અહીંયા નીચે કોઠામાં આ બાબત સમજાવવામાં આવી છે.

NEP અનુસાર હોમ વર્ક 

1

 ધોરણ 2 સુધી 

 હોમ વર્ક / ઘરકામ નહીં આપવામાં આવે 

2

 ધોરણ 3 થી 5 સુધી 

 અઠવાડીક બે કલાક નું લેસન 

3

 ધોરણ છ6 થી 8 સુધી 

 પ્રતિદિન એક કલાકનું (7કલાક )

4

 ધોરણ 9 થી 12 સુધી 

 પ્રતિબિંબ બે કલાકનું (14કલાક )


 શૈક્ષણિક માળખું  5±3±4±4 સમજો અને યાદ રાખો

 આંગણવાડી બાલવાટિકા 

 પૂર્વ પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 અને 2

3થી 6


7 થી 8

વર્ષ 

 પૂર્વ પ્રાથમિક શિક્ષણ( ફાઉન્ડેશન સ્ટેજ ~5 વર્ષ 

( Foundation stage5 year )

 બાળકના મગજના વિકાસનો તબક્કો 85% માનસિક વિકાસ

 રમત ગમત દ્વારા શિક્ષણ 

 માતૃભાષા દ્વારા શિક્ષણ

 ધોરણ 3 થી 5

8 થી 11

વર્ષ 

 પ્રારંભિક શિક્ષણ

3 વર્ષ (preparatory stage )

 માતૃભાષા દ્વારા શિક્ષણ

 નિમ્ન પ્રાથમિક શાળા શિક્ષણ 

ધોરણ 6 થી 8

11 થી 14 વર્ષ 

 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષ

 મીડલ સ્ટેજ 

 

 વ્યવસાયિક શિક્ષણનો પ્રારંભ 

 કોડિંગ ડીકોડિંગ પ્રારંભ 

 શાળામાં વર્ષે દસ દિવસ બેગલેસ ડે 

 ધોરણ 9 થી 12

 આજીવિકાની અને ઉચ્ચ શિક્ષણની પૂર્વ તૈયારી કરવી 

 બાળકોને વિષયો જાતે પસંદ કરવાની છૂટ 

14 થી 18

 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સેકન્ડરી સ્ટેજ ચાર વર્ષ 

 મૂલ્યાંકન માટે પરખ 

 વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા

 પસંદગીના વિષયોનો અભ્યાસ 

☝️ ધોરણ

☝️ વર્ષ

☝️ નામ

☝️ વિશેષતા 


 મુખ્ય પાંચ બાબતો એના આધાર સ્તંભ છે નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 પાંચ આધાર સ્તંભ ઉપર છે.

  • ✅ ઍક્સેસ access

  • ✅ ઇ્ક્વિટી equity

  • ✅ quality

  • ✅ afforbidity

  • ✅ accountability 

➡️ અગત્યનું = 

  • 2030 સુધી શાળા શિક્ષણમાં  GER 
  •  Gross enrollment Ratio 100% ટકા સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.
  •   2035 સુધી ઉચ્ચ શિક્ષણમાં  GER 
  •  Gross enrollment Ratio 50 % સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે.

 નેશનલ એજ્યુકેશન પોલીસીના અગત્યના પ્રશ્નો અને તેના જવાબો 

 પૂર્વ પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી સો ટકા નામાંકન કરવાનું તે કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો છે?

2030

 પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. આ પ્રાથમિકતા કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાની છે?

2025

 રાષ્ટ્રીય શિક્ષણનીતિના કેન્દ્રવર્તી ભાગનો કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે?

 મૂલ્ય શિક્ષણ

 નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ ભણતર પર કુલ જીડીપીના છ ટકા ખર્ચ કરવામાં આવશે. અત્યાર સુધી કેટલો ખર્ચ થયો છે?

 અત્યાર સુધી માત્ર ત્રણ ટકા જ ખર્ચ થયો છે.

 કયા વર્ષ સુધીમાં પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બહુ વિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ?

 વર્ષ 2030 સુધીમાં 

 વર્ષ 2025 સુધીમાં ત્રીજા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેની અમલીકરણ યોજના કોણ તૈયાર કરશે?

દરેક રાજ્યો તૈયાર કરશે

 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયો કોષ નાબૂદ થશે?

M. Phil કોર્સ નાબૂદ થશે 

Nep ma A B C શું છે?

 AKdemic Bank of credit 

 નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષણમાં યોગ્ય સંચાલન મારખું ઊભું કરવા રાષ્ટ્રીય કક્ષાએ કઈ સંસ્થા નું નિર્માણ કરવાનું વિચારાયું છે?

 ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસ 

 ભારતમાં રાષ્ટ્ર કક્ષાની ઓપન યુનિવર્સિટી કઈ છે?

ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !