મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અગત્યની બાબતો મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ ધોરણ 6 થી 12
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અગત્યની બાબતો
➡️ શિક્ષણ વિભાગના તા: 7/6/2023ના ઠરાવથી અમલ
➡️ અમલીકરણ અધિકારી: નિયામકશ્રી શાળાઓ ગાંધીનગરની રહેશે
➡️ ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ પૂર્ણ કરેલ હોય સરકારી શાળાઓમાં તેવા વિદ્યાર્થીઓ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ ઇન્ટ્રસ્ટ ટેસ્ટમાં મેરીટમાં સમાવેશ થયેલ હોય તેવા કુલ 25,000 વિદ્યાર્થીઓની આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે
➡️ દરેક કેટેગરીમાં 50% લાભાર્થી કન્યાઓ રહેશે
➡️ નવ ધોરણથી 12 ધોરણ સુધી લાભ મળશે
➡️ 9 થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક *₹22,000*
➡️ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક *25000*
(✅ સરકારી શાળાઓમાં)
- . 9 થી 10 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક *₹6,000*
- 11 ,12 મો અભ્યાસ કરવા માટે વાર્ષિક *7000*
મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનામાં વિદ્યાર્થીઓ માટે શાળાઓની પસંદગી
➡️ યોજના અંતર્ગત શાળા પસંદગીના ધારાધરોનો છે. શાળાના છેલ્લા પાંચ વર્ષ પેકિંગ ઓછામાં ઓછું ત્રણ વર્ષનું ધોરણ 10 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 80% કે તેથી વધારે હોય તેવી સ્વનિર્ભ શાળાઓ પસંદગીની પાત્ર થશે
➡️ શાળાઓમાં ધોરણ 9 થી 12 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનું સંચાલન એક જ ટ્રસ્ટ સંસ્થા દ્વારા થતું હોય અને ત્યાં અભ્યાસક્રમ 9 થી 12 નો ચાલતો હોય
મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ ધોરણ 6 થી 12
➡️2/6/23 ના ઠરાવથી આ યોજના અમલી બની
➡️ સરકારી શાળાઓમાં ભણેલા ધોરણ 5 ના બાળકો CET ( કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ) ઉત્તીર્ણ કરેલ રાજ્યના 30,000 વિદ્યાર્થીઓને લાભ મળશે
➡️ 50% લાભાર્થી કન્યા
✅ સ્વ નિર્ભર શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવશે તો ધોરણ 6 થી 12 પૂર્ણ કરે ત્યાં સુધી
- 6 થી 8 માટે 20,000 રૂપિયા
- 9 થી 12 માટે 22,000 રૂપિયા
✅સરકારી
- 6 થી 8 માટે 5000 રૂપિયા
- 9 થી 10માટે 6000 રૂપિયા
- 11 થી 12 માટે 7000 રૂપિયા
➡️ 80% હાજરી અનિવાર્ય