વિદ્યા પ્રવેશ શું છે? વિદ્યા પ્રવેશની જાણકારી
ભારત સરકારે શિક્ષણમાં NEP 2020 લાગુ કરી છે.
ભારતના તમામ બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે અને પાયાના શિક્ષણ વધુ મજબૂત બને તે માટે શિક્ષણ મંત્રાલય દ્વારા નીપુણ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમો ચાલુ કરેલ છે. આની સમજ મેળવવી ખૂબ જ અગત્યની હોય અહીંયા વિદ્યા પ્રવેશ ની તમામ માહિતી આપવામાં આવેલી છે.
➡️ એફ એલ એન FLN એટલે શું?
- Foundational literacy and numeracy
Nipun Bharat મિશન અંતર્ગત FLN (Foundational literacy and numeracy)
પાયાના શિક્ષણને ગુણવત્તા સફળ બનાવવા માટે NCEART ના આયોજન મુજબ ધોરણ-૧ માં પ્રવેશ લેનાર તમામ બાળકો માટે પ્રારંભિક ત્રણ માસ માટે પ્રવૃત્તિ સભર શિક્ષણ માટેનું નવીન / અભિનવ પ્રયાસ એટલે વિદ્યા પ્રવેશ કાર્યક્રમની અમલવારી
- ✅ વિદ્યા પ્રવેશ અંતર્ગત શિક્ષક માટે પ્રવૃત્તિ માર્ગદર્શિકા અને વિદ્યાર્થીઓ માટેનું પ્રવૃત્તિ પોથી નું નિર્માણ કરવામાં આવેલું છે
- ✅ વિદ્યાર્થીઓ માટે આનંદદાયી પ્રવૃત્તિમય અને અધ્યયન નિષ્પત્તિ સાથે સુસંગતતા ધરાવતા 10 સપ્તાહની પ્રવૃત્તિ યુક્ત અભ્યાસક્રમ નું આયોજન કરવામાં આવેલું છે.
- ➡️ આ અંતર્ગત શિક્ષક સીઆરસી બીઆરસી બીઆરપી ની ગમલક્ષી પ્રશિક્ષણ આપવામાં આવેલું છે તેની તાલીમ આપવામાં આવેલી છે.
- ➡️ વિદ્યા પ્રવેશ એ મોડ્યુલ પણ છે