જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna
આપણી અહીંયા જ્ઞાન સહાયક યોજનાની સંપૂર્ણ માહિતી આજે મેળવીશું. જ્ઞાન સહાયક યોજના ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અમલી બનશે.v
- જ્ઞાન સહાયક યોજના NEP 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ ના લક્ષો મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષણનો હેતુ માટે ગુજરાત રાજ્યની શાળાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવેલી છે.
ગુજરાત રાજ્યમાં પ્રવાસી શિક્ષક યોજના હતી તેની જગ્યાએ આ જ્ઞાન સહાયક યોજના અમલી બનાવવામાં આવેલી છે. SSA એ આ યોજના અમલી બનાવી છે. માત્ર 11 મહિનાના કરાર આધારિત ભરતી એસએસએ દ્વારા કરવામાં આવશે.
✅ નીચે મુજબ પગાર ચૂકવવામાં આવશે
જ્ઞાન સહાયક પ્રાથમિક |
21000 /_ પગાર |
જ્ઞાન સહાયક માધ્યમિક |
24000 /- પગાર |
જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક |
26000 /_ પગાર |
વિદ્યા પ્રવેશ શું છે?જાણો |
- 10.7.2023 ના ઠરાવ મુજબ રાષ્ટ્રીય શિક્ષણનીતિ NEP વિદ્યાર્થી ઓ માં કોમ્યુનિકેશન સ્કીલ communication skill, critical and creative thinking skill, problem solving વિગેરે કૌશલ્યો કૌશલ્ય સફળ બને તે વાત પર ભાર મુકાયો છે.
- મિશન સ્કૂલ ઓફ એક્સ પ્રોજેક્ટ અંતર્ગત સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ લર્નિંગ આઉટ કમ પ્રાપ્ત કરે અને તે માટે ધોરણદીઠ શિક્ષક અને વર્ખંડ કરવામાં આવેલ છે.
2027 28 સુધીમાં આ પ્રોજેક્ટ ના લક્ષાંકો સિદ્ધ કરશે
સમગ્ર શિક્ષા આ યોજનાની અમલ કરતા રહેશે
  ;બાળકોને બધા જ સાક્ષરી વિષયોમાં તથા આર્ટસ કોમર્સ અને વિજ્ઞાન તમામ સાક્ષરી વિષયોનું જ્ઞાન ધરાવે તે માટે ટીચર ની જરૂર પડશે. એટલા માટે જ્ઞાન સહાયક ની ભરતી કરવામાં આવેલ છે