👉. આચાર્ય આપવાનું પ્રમાણપત્ર downlod
👉PM SHRI PM Schools for Rising India) Scheme બાબત...
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૦ના અમલીકરણના ભાગ સ્વરૂપે કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા તારીખ ૭મી સપ્ટેમ્બર ર૦રરના રોજ PM SHRM Schools for Rising India) યોજના મંજુર કરવામાં આવી છે. વર્ષ ૨૦૩ થી ૨૦ર૬ સુધી પ્રચા૫) વર્ષમાં દેશની ૧૫૦૦થી વધુ શાળાઓ પસંદ કરીને તેં શાળાઓનું શિક્ષા, વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવું તે આ યોજનાની મુખ્ય હેતુ છે. p5Hilip Schools for using india) Scheme અંતર્ગંત પસંદ થયેલી શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ના તમામ પાસાઓનું અમલીકરણ કરવામાં આવશે જેથી આ શાળાઓ આસપાસની શાળાઓ માટે ઉદાહરણરૂપ બની રહે, PM.SHRI(PM Shuols for Rising India] 5chine અંતર્ગત તાલુકા દીઠ મહત્તમ બે શાળાઓ જેમાં એક સરકારી પ્રાથમિક અને એક સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાને પસંદ કરવામાં આવશે, PM SIRI Sire અંતર્ગતન શાળાઓની પસંદગી માટે કેન્દ્ર સરકાર દ્વારા માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. શાળાઓની પસંદ ચેલેન્જ બોર્ડ દ્વારા કરવામાં આવશે. જે માટે શાળાએ PM SHRI Scheme પોર્ટલ (https://pshrischools.education.gov.in/) પર જઈ પોતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. PM SHRI પોર્ટલ પર USE- કોડ ધરાવતી આપના જિલ્લાની નિયા થયેલી બેન્ચમાર્ક શાળાઓ માપદંડોના આધારે, તારવેલ શાળાઓ) ની યાદી શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે. માત્ર ૫ શાળાઓ જ PM SHRI પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. શાળઓની અંતિમ પસંદગી શિક્ષણ મંત્રાલય, ભારત સરકારની આગેવાની હેઠળની એક નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવશે.
આ માટે પ્રત્યેક જિલ્લાના DPECશ્રીને PM SHRI અંતર્ગત DND (District Nodal Cfficer) તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. જે અંગે દરેક DPEOશ્રીના મોબાઈલ નંબર અને ગ્રી આઈડી દ્વારા પોર્ટલ પર જ માટે user આઈડી બનાવવાની પ્રક્રિયા કરવામાં આવેલ છે. DPEOશ્રીએ DNO તરીકે કરવાની કામગીરી PM SHRI પોર્ટલ પર બેન્ચમાર્ક શાળ.ઓ (માપદંડોના આઘારે તારવેલ)ની યાદી શિક્ષણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે. જિલ્લાવાર બેન્ચમાર્ક શાળાઓની યાદી દરેક NG(District local cifficer ના લોગીન પર દેખાશે DNO પોતાના લોગીન પરથી બેન્ચમાર્ક શાળાઓને રજિસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન INVITE કરી, ત્યારબાદ જ શાળાઓ પોતાના લોગીન દ્વારા શાળાની રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરી શકાશે.
શાળાઓએ PM5Hા પોર્ટલ પર લોગીન કરી અને આપેલ ચેક લિસ્ટ મુજબ શાળાની માહિતી "હા" અથવા "ના" મ. આપી છે અને અરજી સબમિટ કરી છે કે નહિ તેની ચકાસણી છાએ કરવાની રહેશે. • એકવાર શાળાઓ દ્વારા અરજી સબમિટ કરવામાં આવશે ત્યારબાદ શહેરી વિસ્તારોમાં લઘુત્તમ 70% અને ગ્રામીણ વિસ્તારોમાં લઘુત્તમ 60% અંક મેળવનાર શાળાઓ PM5HRI પોર્ટલમાં જિલ્લા નોડલ અધિકારી(DN)ના લોગિન પર જોઈ શકશે. DNO એ શાળા દ્વારા આપવામાં આવેલી વિગતોની પ્રોટોકોલ મુજબ ઓનસાઈટ અથવા ઓનલાઈન તપાસ કરી.
PM SHRI school
User Module school pdf
Sample ફોર્મ pdf
useful ppt pdf
Login લીંક;- CLICK HER
ખરાઈ કરવાની રહેશે. • જિલ્લા કલાએ યોગ્ય ચકાસણી કર્યા બાદ ON દરેક શાળા શોર્ટલિસ્ટેડ અને નોન-શોર્ટલિસ્ટેડ) માટે 100 થી 200 શબ્દોમાં પસંદ થવા અને ના પસંદ થવા અંગેના યોગ્ય કારણો સાથે રાજ્યને શોર્ટ-લિસ્ટેડ સ્કૂલોની તાલુકાવાર યાદી મોકલશે. શાળાઓની યાદીની ભલામણ કરતી વખતે પણ રાજ્યને સત્તાવાર ભલામણ પત્ર મોકલો.
તારીખ ૧૫-૧૧-૨૦૨૨ ના પત્ર અનુસાર PM SHR પોર્ટલ પર લોગીન કરી અને રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૨૨ રહેશે. શાળા વેરીફીકેશનની અંતિમ તારીખ ૧૫-૧-૨૦૧૩ રેડ્ડી, • જે તે જિલ્લાના કોર્પોરેશન શાળાઓની રજિસ્ટ્રેશન પ્રક્રિયા અંગેની કામગીરી લાગુ પડતા શાસનાધિકારી સાથે મળી ને કરવાની રહેશે. PM SHR) પોર્ટલમાં શાળાઓના રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પસંદગીના માપદંડોની અંગેની વિસ્તૃત માહિની અત્રેથી ના માધ્યમથી આપવામાં આવશે. PM SHRScheme, રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને પસંદગીના માપદંડોની માહિતી આ સાથે બિડાણમાં સામેલ છે. આ યોજનાના અમલીકરણ અને જાગૃતિ માટે આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા વિનતી છે.