PSE Scholarship 2024 :પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા । ધોરણ 6 અને 9 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃતિ
PSE Scholarship 2024 પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા: PSE EXAM: SSE EXAM: રાજય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ઘણી સહાયકારી યોજનાઓ ચાલુ છે. આવી જ એક શિષ્યવૃતિ માટેની યોજના એટલે પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા અને માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા. વર્ષ 2024 માટે PSE EXAM અને SSE EXAM ના ફોર્મ ભરવા માટેનુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે. ચાલો જાણીએ આ શિષ્યવૃતિ પરીક્ષા માટે કોણ ફોર્મ ભરી શકે અને તેની ફોર્મ ભરવાની તથા પરીક્ષાની તારીખો શું છે ?
PSE Scholarship 2024
યોજનાનુ નામ |
પ્રાથમિક માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા |
ફોર્મ ભરવાની તારીખ |
01-3-2024 થી 11-3-2024 |
મળતી શિષ્યવૃતિ |
નિયમાનુસાર |
પરીક્ષા ફી |
નિયમાનુસાર |
પરીક્ષા તારીખ |
28-4-2024 |
ઓફીસીયલ વેબસાઇટ |
પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ- ૬ માં સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં (જિલ્લા પંચાયત/મહાનગરપાલિકા/નગરપાલિકાની શાળા) ગ્રાન્ટેડ પ્રાથમિક તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ-૫માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
અભ્યાસક્રમ
- પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
પરીક્ષા ફી;
- 💥પ્રાથમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
પરીક્ષા પેપર:
- આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા
Read More::::: મોંઘવારી ભથ્થુ વધારો: કર્મચારીઓને હોળી પર મળશે ગુડ ન્યુઝ, આટલા ટકા વધશે મોંઘવારી ભથ્થુ; જાણો તમારો પગાર કેટલો વધશે
આ જુઓ:- exam & samar vecation date
- જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૯ માં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ માધ્યમિક તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે.
ધોરણ- ૮ માં ઓછામાં ઓછા ૫૦% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઇએ.
પરીક્ષા પેપર:
👉અભ્યાસક્રમ: માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે ધોરણ 6 થી 8 સુધીનો અભ્યાસક્રમ હોય છે.
👉પરીક્ષા ફી; માધ્યમિક શિષ્યવૃતિ પરીક્ષા માટે અરજી ફી રૂ.50 હોય છે.
👉આ પરીક્ષા માટે કુલ 200 ગુણનુ પ્રશ્ન પેપર હોય છે. અને તેના જ્વાબો લખવા માટે 3 કલાકનો સમય હોય છે. પરીક્ષા નુ માધ્યમ ગુજરાતી હોય છે.
ઓનલાઇન ફોર્મ
- ✅સમગ્ર ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે. સૌ પ્રથમ www.sebexam.org પર જવું.
- ✅‘Apply online’ઉપરClick કરવું.
- ✅“પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) અથવા “માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)”સામે Apply Now પર Click કરવું.
- ✅Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Format માં સૌ પ્રથમ માગવામાં આવેલ તમામ માહિતી ભરવાની રહેશે.
- ✅વિદ્યાર્થીની વિગતો U-DISE Number ના આધારે ભરવાની રહેશે.
- ✅શાળાની વિગતો માટે શાળાના DISE Number ના આધારે ભરવાની રહેશે.
- ✅“પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૬) માટે ધોરણ-૫નું પરિણામ અને “માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૯)” માટે ધોરણ-૮ના પરિણામના આધારે પરિણામની વિગતો ભરવાની રહેશે.
- ✅અહી બાંહેધરી પત્રક વાંચી ટીક કરવાનું રહેશે.
- ✅હવે Save પર Click કરવાથી તમારો Data Save થશે. અહીં ઉમેદવારનો Application Number Generate થશે. જે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે.
- ✅Confirm Application પર Click કરો.અહીં તમારો Application Number Type કરો અને તમારી Birth Date Type કરો ત્યારબાદ Submit પર Click કરો.
- ✅જો અરજી સુધારવાની જરૂર ન જણાય તો જ Confirm પર Click કરવું. Confirm પર Click કરવાથી ઉમેદવારની અરજીનો બોર્ડમાં online સ્વીકાર થશે તથા તે બાદ જ માન્ય ગણાશે.
- ✅હવે Print Application/Fee Challan પર Click કરવું. અહીં તમારો Confirmation Number Type કરો અને તમારી Birth Date Type કરો. ત્યારબાદ Submit પર Click કરો.
- ✅અરજી પત્રકની પ્રિન્ટ કાઢી લેવી.(પ્રિન્ટની જરૂરિયાત હોય અને વ્યવસ્થા હોય તો પ્રિન્ટ કાઢવી અન્યથા સ્ક્રીનનો ફોટો લઈ લેવો.)
Important Links
💥શિષ્યવૃતિ પરીક્ષા નોટીફીકેશન |
|
💥ઓફીસીયલ વેબસાઇટ |
|
💥હોમ પેજ |
PSE પરિણામ
https://sebexam.org/Form/printResult
PSE પરીક્ષા ના જુના વર્ષ ના પેપર
Pse હોલ ટિકિટ
Conclusion
- આ લેખ દ્વારા, અમે તમને PSE Scholarship 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
💥 Whatsapp Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 Telegram Group માં જોડાવા 💥 અહીં ક્લિક કરો
💥 YouTube Channel Subscribe કરવા 💥 અહીં ક્લિક કરો
💥 Google News પર Follow કરવા 💥 અહીં ક્લિક કરો
💥 Facebook Page Like કરવા 💥 અહીં ક્લિક કરો
65043989
ReplyDelete